બિહાર મુખ્યમંત્રી નિતીશકુમારની ડર્ટી સ્પીચના પડઘા વલસાડમાં પડયા : ભાજપે પુતળા દહન કાર્યક્રમ યોજ્યો
નિતીશકુમારે વિધાનસભામાં ભાન ભુલીને બિભત્સ સ્પીચ આપી હતી, જેનો વિરોધ દેશભરમાં થયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે વિધાનસભામાં બિભત્સ સ્પીચ આપી...

