વાપી કબ્રસ્તાન રોડ રાણાની ચાલમાંથી 5,330 કી.ગ્રા. ગાંજાના જથ્થા સાથે આરોપીને એસ.ઓ.જી.એ ઝડપ્યો
આરોપી કરણ રાજેશ ગુપ્તા (તૈલી) પાસેથી 53 હજારનો ગાંજો અને રૂા.4.20 લાખ રોકડા મળ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વાપી પશ્ચિમ કબ્રસ્તાન રોડ ઉપર...

