ભારત રત્ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્યક્ષ સ્થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્દી મહોત્સવ સમારોહ યોજાયો
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામના રહિશ કેપ્ટન ડો.એ.ડી. માણેકનું ઐતિહાસિક સમારોહ પ્રસંગે મુંબઈ ખાતે કરાયેલું સન્માન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સુરત, તા.18: સુરત જિલ્લાનાં...

