વલસાડમાં તા.28 નવેમ્બર થી ત્રિદિવસીય રણભૂમિ રમત મહોત્સવનો પ્રારંભ થશેઃ તા.23 નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે
એથ્લેટિક્સ, બેડમિન્ટન, ચેસ, ક્રિકેટ, હોકી, કબડ્ડી, કરાટે, ખોખો, સ્વિમિંગ, લોન ટેનિસ, વોલીબોલ, ટગ ઓફ વોર, બાસ્કેટ બોલ, ફૂટબોલ, હેન્ડબોલ, યોગાસન સહિત 21 રમતનો સમાવેશ કરાયો...

