સાંઈયુગ ગ્રુપ ઉમરગામ દ્વારા કામળી સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટનુ કરવામાં આવેલું ભવ્ય આયોજન
સાંઈયુગ ગ્રુપના પ્રમુખ અંકુશભાઈ કામળીએ સમાજમાં એકતા અને યુવાનોમાં સંગઠનની ભાવના બની રહે એ ઉદ્દેશથી આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મહારાષ્ટ્ર, દમણ, વાપી, ઉમરગામની 36 ટીમોએ લીધેલો...

