April 11, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મેરેથોનમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામનાં 23 દિવ્‍યાંગ બાળકોએ આત્‍મવિશ્વાસ અને ઉત્‍સાહ સાથે ભાગ લીધો

vartmanpravah
રન એન્‍ડ રાઈડર 13 સુરતનાં દોડવીર અશ્વિન ટંડેલે પેશર તરીકે બખૂબી કામગીરી નિભાવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ઓલપાડ, તા.26: ટ્‍વીન સીટી ક્‍લિનિક, વાપી દ્વારા વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ધારાસભ્‍ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું

vartmanpravah
નાણામંત્રી તરીકેશ્રી કનુભાઈ દેસાઈએ બીજું સર્વાંગી વિકાસલક્ષી રૂા.899 કરોડનું પુરાંતવાળું બજેટ પ્રસ્‍તૂત કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: ગુજરાત વિધાનસભામાં આજે શુક્રવારે નાણામંત્રી શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

vartmanpravah
જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા અગ્રેએ અધિકારીની ટીમ સાથે સંજાણની મુલાકાત કરી વિકાસ માટે હાથ ધરેલી સર્વેની કામગીરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.24: ઉમરગામ તાલુકાનું સંજાણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah
ટ્રક માલિકે પોલીસ સ્‍ટેશનમાં લેખિત રજૂઆત કરવા છતાં પોલીસે નક્કર કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી સામે ઉભા થયેલા અનેક સવાલો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા

vartmanpravah
વાપીની આઈ.જી.સી.એલ. કંપનીના યશસ્‍વી વર્ષની ઉજવણી અંતર્ગત વાપી પધારેલા કેન્‍દ્રિય મંત્રી : રાતા પાંજરાપોળનીપણ મુલાકાત લીધી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: કેન્‍દ્રિય પશુપાલન અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર રૂા.1.10 કરોડનો ચાંદીની પાયલનો જથ્‍થો ભરેલી કાર ઝડપાઈ

vartmanpravah
કોલ્‍હાપુરથી ઉદેપુર લઈ જવાતો ચાંદીનો 173 કિ.ગ્રા. જથ્‍થો કારના ચોર ખાનામાંથી મળ્‍યો : ત્રણની અટકાયત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: વલસાડ હાઈવે ધમડાચી પાસેથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah
કવલજીતસિંગ રાજવીરસિંગએ બેડરૂમમાં પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્‍યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: વાપી ચલામાં આવેલ કોટક મહિન્‍દ્રા બેંકના બ્રાન્‍ચ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની બે ખેલાડી હોકીની નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.24: હોકી ગુજરાત દ્વારા સિનિયર નેશનલ બહેનોની ટીમની પસંદગીમાં વલસાડ જિલ્લાની બે બહેનોની પસંદગીમાં વલસાડ જિલ્લાની બે બહેનો 13મી હોકી ઈન્‍ડિયન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.24: ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા આયોજિત કાર્યક્રમનું ઉદ્‌ઘાટન પ્રાંત અધિકારી શ્રી અમિતભાઇ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, મામલતદાર રોશનીબેન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોંઢા અને ધરમપુર ખાતે બાગાયત વિભાગ વલસાડ દ્વારા ખેડૂત તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.24: વલસાડ નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા ‘‘આઝાદીના અમૃત મહોત્‍સવ” ઉજવણીના ભાગ રૂપે તા.24-02-2023 ના રોજ કપરાડા તાલુકાના નાનાપોંઢા અને...