શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) સલવાવ તા.02: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ (વાપી) નો 39મો દ્વિદિવસીય વાર્ષિકોત્સવ આગામી તારીખ 6-1-2023 શુક્રવાર અને તારીખ 7-1-2023 શનિવારના રોજ બંનેદિવસ...

