વાપી બગવાડા ટોલપ્લાઝા પાસે 11.10 લાખનો દારૂનો જથ્થો ભરેલુ કન્ટેનર ઝડપાયુ : ચાલક-ક્લિનરની ધરપકડ
જથ્થો સેલવાસથી ભરાયો હતો : અમદાવાદ પહોંચે તે પહેલા પોલીસ કન્ટેનર સાથે 21.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: દિવાળીના તહેવાર...

