ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય વિજ્ઞાન પરિસંવાદ યોજાયો
વાપીની એલ. જી. હરિયા મલ્ટિપર્પઝ સ્કૂલ અને ડુંગરાની મરોઠિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિજેતા 2 વિદ્યાર્થી રાજ્ય કક્ષાના સેમિનારમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

