વલસાડ જિલ્લાના ભદેલી જગાલાલા ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો) દ્વારા રૂા ૧૯.૩૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૬૬ કે. વી. વીજસ્ટેશનનું ભૂમિપૂજન કરતાં રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સમંત્રી કનુભાઇ દેસાઇ
આ સબસ્ટેશનથી લીલાપોર, ભદેલી દેસાઇ પાર્ટી અને ભદેલી જગાલાલાના ૨પ૨૬ ગ્રાહકો લાભાન્વિત થશેઃ દેશમાં ગેસઆધારિત પાવર પ્લાન્ટો બંધ છે ત્યારે ગુજરાતમાં સોલાર અને વીન્ડ પાવર...

