મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર
< ફાઉન્ડેશનના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા વ્રજ પટેલે રસાળ શૈલીમાં આપેલું મનનીય માર્ગદર્શન < માહ્યાવંશી સમાજના આગેવાનોએ યુવાનો અને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવા શરૂ કરેલા પ્રયાસની ચોમેરથી...

