વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી
જાગૃત ભાવિક યુવાનોએ મૂર્તિઓ એકત્ર કરીને વિધિવત નદીમાં વિસર્જીત કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વલસાડ જિલ્લામાં હાલમાં ધુમ ધામ આસ્થા પૂર્વક ગણેશ મહોત્સવ...

