Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: સેલવાસમાં રહેતો એક તરૂણ એના મિત્રો સાથે ફરવા જઈ રહ્યો છું એમ કહી ઘરેથી નીકળ્‍યો હતો ત્‍યારબાદ ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર યશ ઉર્ફે નાકોલા અનિલ ઢોકે (ઉ.વ.16) વર્ષ રહેવાસી બાલાજી એપાર્ટમેન્‍ટ આમલી સેલવાસ જે ગત 3 ઓગસ્‍ટના રોજ બપોરે ત્રણેક વાગ્‍યે તેના મિત્રો જોડે આમલી ફુવારા સુધી ફરવા જાઉં છું એમ ઘરે કહીને ગયેલ જે મોડી રાત્રે પણ ઘરે આવેલ નહિ જે બાદ યશના મિત્રોનો તેમજ આજુબાજુ અને સગાં-વ્‍હાલાને ત્‍યાં તપાસ કરેલ પરંતુ મળી આવેલ નથી. આ છોકરા અંગે કોઈપણ જાણકારી હોય તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્‍યું છે.

Related posts

ચીખલી તાલુકામાં રખડતા ઢોરોનો આતંકઃ બે આખલાઓ લડ લડતા મકાનમાં ઘુસી જતા અફરા તફરી મચી

vartmanpravah

ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામની 73 વર્ષિય વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવાના કાવતરાંમાં ઉમરગામના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્‍ય શંકરભાઈ વારલીને ભિલાડ પોલીસનું તેડું: ભેદભરમ બહાર આવવાની સંભાવના

vartmanpravah

ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્‍યાંકન માટે આપણે વિશ્વસ્‍તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્‍દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

હવે સંઘપ્રદેશમાં ધો.10થી 1રના વિદ્યાર્થીઓ પણ કોવિડ કવચથી સુરક્ષિત બન્‍યા: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં 1પ થી 18 વયજૂથના કિશોર-કિશોરીઓના 100 ટકા વેક્‍સીનેશન માટે મળેલી સફળતા

vartmanpravah

ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવાનો નવો નુસખો: પારડીમાં ઉચ્‍ચ નેતાઓના હસ્‍તે વોલ પેઇન્‍ટિંગ કરી કરેલો ચૂંટણીનો પ્રચાર

vartmanpravah

Leave a Comment