Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

સાસરિયાના ત્રાસથી કોથરખાડીમાં બે સંતાનો સાથે માતાએ કૂદી કર્યો આપઘાતનો પ્રયાસ

માછલી પકડનારા લોકોએ ત્રણેયને બચાવી પોલીસને કરી જાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડી દમણીઝાંપાથી વેલપરવા જતા રોડ પર આવેલી કોથરખાડીના બ્રિજ પર સોમવારના રોજ બે નાના માસૂમ બાળકો સાથે પારડીની પરણીતાએ કુદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે નજીકમાં જ માછલી પકડનારા અને બ્રિજ પરથીપસાર થતા રાહદારીઓએ જોતાં તાત્‍કાલિક ખાડીમાંથી ત્રણેયને ડૂબતા બચાવી બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. પરણિતા પારડી દમણીઝાંપા શિવ નગરની પુનમબેન નિતેશભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્‍યું છે. પૂછપરછ દરમ્‍યાન સાસરિયાના ત્રાસે આ પગલું ભર્યું હોવાનું પરિણીતાએ જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મનાવેલો શિક્ષક દિવસ

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ પુલ નજીક સુરતના સોનવણે પરિવારને અકસ્‍માત નડયો

vartmanpravah

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

બામણવેલની વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવાનું તાલુકા પંચાયતના સભ્‍યને ભારે પડયું

vartmanpravah

વાપી સલવાવમાં ચપ્‍પુ વડે યુવક પર હુમલો

vartmanpravah

વલસાડ પોલીસે માનવતા મહેકાવી: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એલએન્ડટી કન્સ્ટ્રકશનના સહયોગથી મફતમાં હેલ્મેટ વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment