October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: સેલવાસના બાલદેવી વિસ્‍તારમાં બાપુડ ફળિયા સ્‍મશાનમાં રોડની બાજુમાં એક અજાણ્‍યા ઇશમની લાશ મળી આવેલ છે જેમની અંદાજીત ઉંમર 50 વર્ષ છે. જેમણે શરીરે હાફ પેન્‍ટ(પાટલૂન) પીળી જર્સી(ટી-શર્ટ) પહેરેલ છે જેના ઉપર જીપીએલ લખેલું છે. માથાના તેમજ મોઢાના ભાગે સફેદ વાળ છે. ઊંચાઈ આશરે 5.6 ઇંચની છે અને મધ્‍યમ બાંધો તથા શ્‍યામ વર્ણના વર્ણનવાળી વ્‍યક્‍તિ અંગે તેમના સગાં-સંબંધિતોએ સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઘોઘલા-બુચરવાડા ખાતે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની કરેલી મુલાકાતઃ ગુણવત્તા અને સુવિધા સુધારવા આપેલું અલ્‍ટીમેટમ

vartmanpravah

vartmanpravah

દાનહમાં લાયસન્‍સધારી દુકાનોમાં કન્‍ટ્રી લીકરના ભાવે જ મળતો વિદેશી દારૂઃ કન્‍ટ્રી લીકરના લાયસન્‍સધારીઓની કફોડી સ્‍થિતિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના ડેન્‍જર ઝોનમાં શુક્રવારે અધધ… 142 નવા પોઝિટિવ કેસો

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલે ક્રિમિનલ બદનક્ષીના એક કેસમાં દમણ કોર્ટમાં આપી હાજરી

vartmanpravah

રોણવેલ 108ની ટીમે વાંઝર્ટ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી

vartmanpravah

Leave a Comment