December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.01: કેન્‍દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્‍યોરાદિત્‍ય સિંધિયા સાથે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શુભેચ્‍છા મુલાકાત લઈ વિવિધ મહત્‍વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા-વિચારણાં અને વાર્તાલાપ કર્યો હતો.
અત્રે યાદ રહેકે, દમણ ખાતે ડોમેસ્‍ટિક એરપોર્ટના નિર્માણનું કાર્ય ગતિ ઉપર છે અને આવતા દિવસોમાં તે પૂર્ણ થવાની સંભાવના છે. દમણને વિવિધ રાજ્‍યોની એર કનેક્‍ટિવીટી માટે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્‍યોતિરાદિત્‍ય સિંધિયા સાથેની મુલાકાત મહત્‍વની હોવાનું માનવામાં આવે છે.

Related posts

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં ઉજવવામાં આવ્‍યો : ‘‘હિન્‍દી દિવસ”

vartmanpravah

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

vartmanpravah

ગ્રામ પંચાયત નારગોલ દ્વારા મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નં.6માં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

vartmanpravah

Leave a Comment