Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

મિલનભાઈ પટેલ અને દેવાંગીબેન પટેલના નવા સાહસને ઠેર ઠેરથી મળી રહેલા અભિનંદન અને શુભકામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : શ્રી મિલનભાઈ પટેલ અને શ્રીમતી દેવાંગીબેન પટેલના નવા સાહસ હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું આવતી કાલે ઉદ્‌ઘાટન મુખ્‍ય અતિથિ હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના સિનિયર એરિયા સેલ્‍સ મેનેજર શ્રી બિશલ કુમાર અને અતિથિ વિશેષ પદે સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટીના કરકમળો દ્વારા થઈ રહ્યું છે.
સેલવાસના ઉલટન રીંગરોડ ખાતે શરૂ થનારા ક્રિષ્‍ણા પેટ્રોલિયમ ગ્રાહકોને સારી સુવિધા સાથે પેટ્રોલ-ડિઝલ સહિતના ઉત્‍પાદનો પુરા પાડશે.

Related posts

રિક્ષામાં દારૂ લઈ જતા ચાલક અને મહિલા કલસર બે માઈલ નજીક ઝડપાયા

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિ.પં.ની વિવિધ સમિતિઓનું ગઠન સંપન્નઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ટીમવર્ક ઉપર મહોર

vartmanpravah

Leave a Comment