August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૩૦ : ‘પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા દ્વારા કર્મચારીઓ માટે ઍક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેલવાસ નગરપાલિકા દ્વારા આ વર્ષે ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ના સ્વતંત્ર ભારત, ઈમાનદારી સાથે આત્મનિર્ભરતા વિયષ ઉપર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સîગ્રામ શિંદે દ્વારા ન.પા.ના કર્મચારીઓને પાલિકા કચેરી પર શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં સેલવાસ નગરપાલિકાઍ દરેક નાગરિકને શહેરને ‘સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત શહેર’ બનાવવાના ­યાસમાં સહયોગની અપીલ કરી હતી. આ સપ્તાહ આજે ૩૦મી ઓક્ટોબરથી આગામી ૫ નવેમ્બર, ૨૦૨૩ સુધી ચાલશે.

Related posts

વાપી-વલસાડમાં રોડ અકસ્‍માતમાં બે મોત : ચણોદમાં ટેમ્‍પો પલટી મારી જતા દબાઈ ગયેલ સાયકલ સવારનું મોત

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 69 કેસ નોંધાયાં : 418 એક્‍ટિવ કેસ

vartmanpravah

સેલવાસ રંગ અવધૂત પરિવાર દ્વારા સ્‍વામી સમર્થની જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

પલસાણામાં 20 વર્ષીય યુવતીએ ચીકુના ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સેલવાસમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના અધુરા કામને કારણે પડતી ભારે હાલાકી

vartmanpravah

અથાલ નજીક ટેન્‍કર સાથે ટ્રક અથડાતા રસ્‍તા પર ઓઇલ ઢોળાતા સર્જાયેલો ટ્રાફિક જામ

vartmanpravah

Leave a Comment