December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડેપોમાં સફાઈ અભિયાન પ્રારંભ, અભિયાન બે મહિના સુધી કાર્યરત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી ડેપોમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયત વલસાડ કારોબારી અધ્‍યક્ષ શ્રી મિતેશભાઈ પટેલ ઉપસ્‍થિત રહી આજરોજ સ્‍વચ્‍છ યાત્રાની શરૂઆત વાપી ડેપોથી કરવામાં આવી હતી. જેમાં વાપી ડેપો મેનેજર જયદીપ માહલા, વાપી ડેપોના સ્‍ટેન્‍ડ ઈન્‍ચાર્જ ધનસુખ પટેલ, જુનિયર આસી. રજની પટેલ, ટ્રાફિક કન્‍ટ્રોલર તેમજ વાપી ડેપોના ડ્રાઈવર કંડક્‍ટર ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહી આજે એસ.ટી. વિભાગના તમામ કર્મચારીને સ્‍વચ્‍છ યાત્રામાં મુસાફરને કઈ રીતે જાહેર ક્ષેતમરાં ગંદકી ન કરવાની સમજ પણ આપી ડસ્‍ટબિનમાં જ કચરો નાંખવાની ટેવ પાડી સહુને સ્‍વચ્‍છતામાં સહકાર આપવાની સમજ આપવાનું અભિયાન બે મહિના સુધી ચલાવાનું જણાવ્‍યું છે.

Related posts

વલસાડ લેન્‍ડ ગ્રેબિંગ સ્‍પેશિયલ કોર્ટ વાપીના આરોપીની જામીન અરજી નામંજુર કરી

vartmanpravah

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસીય સંઘપ્રદેશ દાનહ અને દમણની મુલાકાતે

vartmanpravah

વાપીનગરપાલિકા પ્રમુખ – ઉપ પ્રમુખ માટે જાહેરનામુ પ્રસિધ્‍ધઃ 14 ડિસેમ્‍બરે ચૂંટણી યોજાશે

vartmanpravah

આહવા વઘઈ શિવઘાટના વળાંક પાસે જૂનિયર ક્‍લાર્કના પરીક્ષાર્થીઓને નડયો અકસ્‍માત

vartmanpravah

મંદિરોમાં ચોરી કરનારો ચોર ટુકવાડાથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment