August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસઃ પારદર્શક, ન્‍યાયી અને ભયમુક્‍ત ચૂંટણી યોજવાની કવાયતઃ સુરક્ષાકર્મીની ફલેગ માર્ચ સાક્ષી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીમાં પારદર્શક, ન્‍યાયી અને ભયમુક્‍ત ચૂંટણી યોજી કાયદો અને વ્‍યવસ્‍થાની તમામ સ્‍થિતિને પહોંચી વળવાના સંદેશ સાથે આજે પ્રદેશના ચૂંટણી વિભાગના માર્ગદર્શન હેઠળ ડી.આઈ.જી.ના દિશા-નિર્દેશ અંતર્ગત દાનહ પોલીસ અને બટાલિયનની ટીમે ફલેગ માર્ચ કાઢી પોતાના અનુશાસનનો પરિચય આપ્‍યો હતો. ફલેગ માર્ચ સેલવાસ પોલીસ સ્‍ટેશનથી આમલી ફૂવારા, બાલાજી મંદિર, એકદંત સોસાયટી થઈ રીંગરોડ, ઉલટન ફળિયા સહિત વિવિધ વિસ્‍તારોમાં ફરી પરત સેલવાસ પોલીસ સ્‍ટેશન પર આવી હતી.

Related posts

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદના પી.એ. સહિત 4ના રિમાન્‍ડ લંબાવાયાઃ પાંચ આરોપીઓને જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah

વાપી સ્‍ટેશન રોડ ઉપર બે યુવાનોની કાર ઉપર ઝાડ પડયુ : બન્નેનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

પારડી સ્‍વાધ્‍યાય મંડળ નવયુવક મિત્ર મંડળ બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

vartmanpravah

પાવરગ્રીડે 100 બેડવાળી ગર્લ્‍સ હોસ્‍ટેલ અને ટીચિંગ બ્‍લોકના બાંધકામ માટે એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા

vartmanpravah

Leave a Comment