December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમા ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા આયોજીત ભાગવત કથા સપ્તાહનું સમાપન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : દાદરા નગર હવેલી ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા બાલાજી મંદિર પરિસર ખાતે આયોજીત સાત દિવસીય શ્રીમદ્‌ ભાગવત કથાનું આજે સમાપન કરાયું હતું. આ ભાગવત કથા દરમ્‍યાન ચાર વેદ, પુરાણ, ગીતા અને શ્રીમદ્‌ ભાગવત મહાપુરાણની વ્‍યાખ્‍યાનનું કાઠવ્‍યાસ શ્રી રઘુવીરદાસ પ્રભુજીનામુખારવિંદથી ઉપસ્‍થિત ભક્‍તોએ શ્રવણ કર્યું હતું. આ સાત દિવસીય ભાગવત કથામાં ઉત્તરાખંડવાસીઓ સહિત આજુબાજુના ગામના લોકોએ પણ લાભ લીધો હતો. કથા પૂર્ણાહુતિ બાદ ભાવિકભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી

vartmanpravah

ચીખલીના થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી ન સ્‍વીકારવાનો પરિવારનો ઈન્‍કાર

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી એફસી સતત ત્રીજી વખત સ્‍કાઉટ ગાઇડ મહિલા નાઇટ ફૂટબોલ સ્‍પર્ધાની વિજેતા બની

vartmanpravah

વલસાડના નંદીગ્રામમાં સાંઈ મકરંદ દવેનીભવ્‍ય જન્‍મ શતાબ્‍દી ઉજવી શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

અતિવૃષ્‍ટિમાં વલસાડ નજીકનું માલવણ ગામ ટાપુમાં ફેરવાયું: લોકોના ઘરો અને ગામમાં ઘુંટણ સમા પાણી ફરી વળ્‍યા

vartmanpravah

Leave a Comment