September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

સોમવાર તા.22મી એપ્રિલે ભીમપોરના લીમડી માતા મંદિરનો પાટોત્‍સવ યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15: આગામી સોમવારતા.22મી એપ્રિલના રોજ નાની દમણના ભીમપોરના મશહૂર લીમડી માતા મંદિરના 15મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હોવાની જાણકારી જય લીમડી માતા મંડળ દ્વારા આપવામાં આવી છે.
22મી એપ્રિલના રોજ લીમડી માતા મંદિરના પાટોત્‍સવ નિમિત્તે પૂજા, આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. પાટોત્‍સવના દિવસે સવારે 9:00 થી 12:00 કલાકે ધ્‍વજારોહણ અને માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્‍યું છે. બપોરે 12:00 કલાકે માતાજીની આરતી અને બપોરે 12:30 થી 2:30 કલાક દરમિયાન મહાપ્રસાદનું આયોજન હોવાની જાણકારી જય લીમડી માતા મંડળના પ્રમુખ શ્રી શાંતુભાઈ એચ. પટેલ તથા કમિટી સભ્‍યોએ આપી છે.

Related posts

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે સાદગીપૂર્ણ રીતે થનારી મુક્‍તિ દિવસની ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં વિકાસના કામો માટેની ટેન્‍ડર પ્રક્રિયાના વિરોધમાં કોંગ્રેસે ધારાસભ્‍યની આગેવાનીમાં કરેલા ધરણાં-પ્રદર્શનઃ પાંચ લાખ રૂપિયાની મર્યાદાના કામો સરપંચોને જ સોંપવાની કરાયેલી માંગ

vartmanpravah

દમણમાં ચોરીનો આરોપ લગાવી કિશોરને થાંભલા સાથે બાંધી ઢોર માર મારવાના પ્રકરણમાં પોલીસે ત્રણની અટક કરી

vartmanpravah

વાપી વિસ્‍તારમાં વધુ એક લવ જેહાદનો કિસ્‍સો નોંધાયો : વિધર્મી યુવક વિરૂધ્‍ધ ફરીયાદ બાદ અટક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં નોકરી વાંચ્‍છુ બેરોજગારો માટે યોજાયો રોજગાર મેળોઃ 275ને સ્‍થળ ઉપર જ મળેલી નોકરી

vartmanpravah

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

vartmanpravah

Leave a Comment