Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

લોકસભાની દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાથી પણ ભરેલું ઉમેદવારી પત્રક

દીવ જિલ્લાથી પણ લાલુભાઈ પટેલે ઉમેદવારી કરતા ભાજપના કાર્યકરોમાં છવાયેલો આનંદ અને ઉત્‍સાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : લોકસભાની દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે દીવ જિલ્લાથી પણ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. જેના કારણે દીવ જિલ્લાના કાર્યકરોમાં ખુબ જ આનંદ અનેઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.
શ્રી લાલુભાઈ પટેલના ઉમેદવારી પત્રક ભરવાના રોડ શો દરમિયાન દીવ જિલ્લાના કાર્યકર્તાઓ, વિવિધ મંડળો, મોરચા તથા બૂથ સ્‍તરના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્‍યામાં વિવિધ સમાજના મોભીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા, દીવ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મોહનભાઈ લકમણ, પ્રદેશ ચૂંટણી સમિતિના ચેરમેન શ્રી બી.એમ.માછી, દીવ જિલ્લાના આગેવાન શ્રી રામજીભાઈ પારસમણી, ગુજરાતના પૂર્વ ધારાસભ્‍ય શ્રી અમરીશ ડેર, સહિત મોટી સંખ્‍યામાં દીવની જનતા ઉપસ્‍થિત રહી હતી.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા નવા કાયદાઓની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ

vartmanpravah

સાંસદ તરીકે એક બંધારણીય પદ ઉપર હોવાથી ઉમેશભાઈ પટેલે પોતાના વાણી-વિલાસમાં વિવેક અને સૌજન્‍ય રાખવા પડશે

vartmanpravah

કપરાડામાં તાલુકા મથકે જય જલારામ એચપી ગેસ એજન્‍સીનું લોકાર્પણ થતા પ્રજામાં છવાયેલી ખુશી

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજાઇ

vartmanpravah

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

Leave a Comment