October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

કમોસમી વરસાદ અને વાવાઝોડાંમાં અસરગ્રસ્ત બનેલા દાનહના ગામડાઓના પરિવારોના વ્હારે આવી આરતી ઇન્ડસ્ટ્રીઝઃ સિમેન્ટના પતરાનું કર્યું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના ખેરડી અને આજુબાજુના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદને કારણે કેટલાકના ઘરોના છાપરા ઉડી ગયા હતા જેના કારણે ભારે નુકસાન થયું હતું. આવા ગામના નિવાસીઓને આરતી સરફેક્‍ટેટ લિમિટેડ કંપની દ્વારા દુર્ઘટનાને ધ્‍યાનમાં લઈ કંપનીના મહાપ્રબંધક શ્રી અમિતભાઈ પટેલ અને તેમના સ્‍ટાફ દ્વારા જે જે ગામના પરિવારોના ઘરોને નુકસાન થયેલ હોય તેવા પરિવારોને સિમેન્‍ટના પતરાંઓ વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યા હતા.

Related posts

દમણ કલેક્‍ટરાલયમાં બૂથ લેવલના અધિકારીઓને બી.એલ.ઓ. એપ્‍પ સંબંધિત તાલીમ અપાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટ બેડનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી જનસેવા હોસ્‍પિટલમાં 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન થશે

vartmanpravah

વલસાડમાં અટાર ખાતે સ્‍પેસ એપ્‍લિકેશન સેન્‍ટર અમદાવાદ દ્વારા સ્‍પેસ એક્‍ઝિબિશનનો પ્રારંભ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment