October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દીવના લોકોને નતમસ્‍તક વંદન કરતા ઉમેશભાઈ પટેલઃ પરિણામ બાદ પહેલી વખત દીવ પધારતા નવનિયુક્‍ત સાંસદનું કરાયું ઉમળકાભેર સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.05: દમણ અને દીવ લોકસભા બેઠક ઉપરથી અપક્ષ વિજેતા બનેલા સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે દીવની મુલાકાત લઈ ઐતિહાસિક મતદાન કરી વિજેતા બનાવવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.
નવનિર્વાચિત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે દીવના વણાંકબારા ખાતેના મહાકાલેશ્વર મહાદેવ મંદિરની સાક્ષાત દંડવત થઈ પૂજા-અર્ચના કરી હતી. દીવમાં નવનિર્વાચિત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલનું કાર્યકરો દ્વારા ખુબ જ ઉમળકાભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. શ્રી ઉમેશભાઈ પટેલના સમર્થકોએ ફટાકડા ફોડી મિઠાઈ વહેંચી વિજયોત્‍સવને મનાવ્‍યો હતો.

Related posts

આજે દીવ 23 નેશનલ લો યુનિવર્સિટીના સંઘની જનરલ બોડી મીટિંગની યજમાનગીરી કરશે

vartmanpravah

દિલ્હી IIT ખાતે ઉન્નતિ મહોત્સવમાં વલસાડની સરકારી ઇજનેરી કોલેજની ઈનોવેટિવ ટેકનોલોજીની પસંદગી

vartmanpravah

ઉમરગામની માણેક સોસાયટી સામે પાલિકાએ કરેલી લાલ આંખ

vartmanpravah

લંડનની બ્રિટિશ સંસદમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ઈન્‍ડો-યુરોપિયન કોન્‍ક્‍લેવમાં ગુડ ગવર્નન્‍સ ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા ક્રેશ કોર્સનું કરાયેલું આયોજન

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

Leave a Comment