June 22, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઈન્‍ડો-યુરોપિયન બિઝનેશ ફોરમ દ્વારા આયોજીત લંડનમાં ‘‘ઈન્‍ટરનેશનલ કોન્‍કલેવ ઓન ગુડ ગવર્નન્‍સ-2024”માં સન્‍માનિય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને મળેલું આમંત્રણ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન, ઔદ્યોગિક, આરોગ્‍ય તથા સાંસ્‍કૃતિક ક્ષેત્રે થયેલા ઐતિહાસિક વિકાસની સમગ્ર વિશ્વમાં લેવાઈ રહેલી નોંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : આગામી 11થી 14મી સપ્‍ટેમ્‍બર દરમિયાન યુ.કે.ના લંડનમાં ઈન્‍ડો-યુરોપિયન બિઝનેશ ફોરમ દ્વારા યોજાનારા ‘‘ઈન્‍ટરનેશનલ કોન્‍કલેવ ઓન ગુડ ગવર્નન્‍સ-2024”માં સન્‍માનિય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેવા દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. આ કોન્‍કલેવમાં વિશ્વના નેતાઓ, પોલીસીમેકર અને શિક્ષણશાષાીઓ ભાગ લેવાના હોવાનું સાંસદશ્રીના કાર્યાલય દ્વારા જણાવાયું છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન, ઔદ્યોગિક, આરોગ્‍ય તથા સાંસ્‍કૃતિક ક્ષેત્રે થયેલા ઐતિહાસિક વિકાસની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાતી થઈ છે. તેમાં દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને ઈન્‍ડો-યુરોપિયન બિઝનેશ ફોરમ દ્વારા ‘‘ઈન્‍ટરનેશનલ કોન્‍કલેવ ઓન ગુડ ગવર્નન્‍સ-2024”માં ભાગ લેવા મળેલી તકથી પ્રદેશના સર્વાંગી વિકાસઉપર પણ મહોર લાગી છે અને આવતા દિવસોમાં સંઘપ્રદેશ સમગ્ર વિશ્વનું પણ આકર્ષણ બનવાની કગાર ઉપર છે.

Related posts

નવતર પ્રયોગ : વલસાડ મોગરાવાડી ગરનાળાની પગદંડીનું કામ વિરોધ પક્ષ નેતાએ લોકફાળો ઉઘરાવી શરૂ કર્યું

vartmanpravah

દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં અતિભારે વરસાદને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ

vartmanpravah

vartmanpravah

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah

વલસાડ કુંડી ફાટકમેનની સમય સૂચકતાથી મુંબઈ-ઈન્‍દોર એક્‍સપ્રેસ ટ્રેનની મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

ચીખલીમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ગટરોનું કામ કરાયું પણ માટી પુરાણ કરવાનું જ ભૂલાઈ ગયું!

vartmanpravah

Leave a Comment