October 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના મંદિર ફળિયામાં પાણીની પાઈપલાઈન તુટી જતા વ્યર્થ વહી જતું પાણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સેલવાસના આમલી મંદિર ફળિયામાં સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ અંતર્ગત સીવરેજ લાઈન, ટેલિફોન લાઈન, ગેસ લાઈન લાખવા માટેની કામગીરી ચાલી રહી છે જેના માટેવારંવાર રસ્‍તાની આજુબાજુ ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે વારંવાર પાલિકા દ્વારા નાખવામાં આવેલ પાણીની લાઈનો તુટી રહી છે તેના કારણે છેલ્લા બે દિવસથી આમલી મંદિર ફળીયા વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યા ઉભી થઈ રહી છે.
નવાઈની વાત તો એ છે કે આજ વિસ્‍તારમાં પાલિકાની કચેરી આવેલી છે છતાં પણ જે પાણીની લાઈન તુટેલી છે એને રીપેર કરવામાં નથી આવી રહી જેના કારણે હજારો લીટર પાણી વ્‍યર્થ વહી રહ્યું છે. આ તરફ નગરપાલિકા નજર દોડાવે એ ખુબ જરૂરી છે.

Related posts

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

દિપાવલીના પાવન પર્વ પર માઁ વિશ્વંભરી તીર્થધામે ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah

ચીખલી તાલુકામાં પાછોતરા વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન

vartmanpravah

રેન્‍જ આઈ.જી.પી.એ વાપી પાલિકા અને વીઆઈએના હોદ્દેદારોની મુલાકાત લીધીઃ ટ્રાફિક કાયદો વ્‍યવસ્‍થાની ચર્ચા કરાઈ

vartmanpravah

પારડીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment