Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ સેલવાસમાં 1 ઇંચથી વધુ અને ખાનવેલમાં 21 મિલી વરસાદ વરસ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દાદરા નગર હવેલીમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પરંતુનવરાત્રીના આયોજકોમા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સેલવાસમાં 28.4 એમએમ/1.05ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. જ્‍યારે ખાનવેલમાં 21.0 એમએમ/0.83ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ 3230.0 એમએમ/ 127.17ઇંચ અને ખાનવેલમાં 3102.4 એમએમ/ 122.14ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 79.55 મીટર છે. ડેમમાં પાણીની આવક 8031 ક્‍યુસેક અને પાણીની જાવક 7611 ક્‍યુસેક નોંધાઈ હતી. અથાલ બ્રિજ નજીક પાણીનું લેવલ 26.100મીટર છે. હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Related posts

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય ચાલુ થનારી તપાસ

vartmanpravah

દમણના કરાટે માસ્‍ટર ડો શિહાન અગમ ચોનકર, પત્‍ની કલ્‍પના ચોનકર અને દિકરી ઈશ્વરી ચોનકરનું જીનીયસ ઈન્‍ડિયન એચીવર એવોર્ડ-ર0રરથી સન્‍માન કરાયું

vartmanpravah

દાનહ કોંગ્રેસે સેલવાસ ન.પા. વિસ્‍તારના ખખડધજ રસ્‍તાઓને તાત્‍કાલિક રીપેર કરવા પ્રમુખને કરી રજૂઆત

vartmanpravah

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો

vartmanpravah

વલસાડ ખાતે ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

vartmanpravah

Leave a Comment