December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

નાની દમણના સોમનાથ ખાતે ફોર્ચુન ડી.પી.નેનો-1 યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્‍સવમાં પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની જિ.પં. સભ્‍ય રીનાબેન સાથે લીધેલો આરતીનો લ્‍હાવો

રીનાબેન અને હરિશભાઈ પટેલની બેલડીએ પ્રદેશની સુખાકારી અને કલ્‍યાણની કામના કરવા સાથે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પ્રદેશના થયેલા સકારાત્‍મક પરિવર્તનની આપેલી માહિતી


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : નાની દમણના સોમનાથ ખાતે ફોર્ચુન ડી.પી. નેનો વન યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રિમહોત્‍સવમાં આજે પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી રીનાબેન પટેલ સાથે આરતી લ્‍હાવો લીધો હતો.
આ કાર્યક્રમમાં શ્રી હરિશભાઈ પટેલ અને શ્રીમતી રીનાબેન પટેલે પ્રદેશની સુખાકારી અને કલ્‍યાણ માટે કામના કરી હતી તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદથી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં થયેલા અનેક સકારાત્‍મક પરિવર્તનની પણ માહિતી આપી હતી.

Related posts

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

વાપી ડુંગરામાં મજૂરને વાઈપર કરડયા બાદ ફોન કરાતા રેસ્‍ક્‍યુ ટીમે વાઈપરનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah

એસટી બસમાં મુસાફરના સ્‍વાંગમાં દારૂ લઈ જતી આઠ મહિલા અને એક પુરુષની પારડી પોલીસે કરી ધરપકડ

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્‍લેસ, જાહેર સ્‍થળ કે જાહેર રસ્‍તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ

vartmanpravah

ચીમલા ગામે રાત્રિના સમયે દીપડો લટાર મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ટ્રાન્સપોર્ટર્સ પ્રમુખનો શપથવિધી સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment