December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી જિલ્લા મેજિસ્‍ટ્રેટ દ્વારા પટેલ તલાટીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં શ્રી સંજયભાઈ જે.પટેલ જેઓની સેલવાસ-1થીકિલવણી અને રાંધા, શ્રી નિરલકુમાર એમ.પટેલને સેલવાસ2થી માંદોની, શ્રી સંજયભાઈ બી.પરમારની દાદરાથી દૂધની, શ્રી શશાંક એન.કહારની નરોલીથી દાદરા, શ્રી ચંદુભાઈ જે.પટેલની કિલવણી અને રાંધાથી દપાડા, શ્રી મહેશ એસ. ભોયાની દપાડા દૂધનીથી સેલવાસ-2, શ્રી અશ્વિન વાલાની માંદોનીથી સેલવાસ-1, અને શ્રી રાજન એસ.ગાવિતની બદલી મામલતદાર સેલવાસથી નરોલી પંચાયતમાં કરવામાં આવી છે.

Related posts

દાનહ સેલવાલના સાંસદ કલાબેન ડેલકરના પિતા સુખાલામાં સરપંચ તરીકે વિજેતાબન્‍યા

vartmanpravah

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દમણમાં ચોરીનો આરોપ લગાવી કિશોરને થાંભલા સાથે બાંધી ઢોર માર મારવાના પ્રકરણમાં પોલીસે ત્રણની અટક કરી

vartmanpravah

વલસાડમાં બે સ્‍થળોએ આખલાઓનોઆતંક: વૃધ્‍ધને હવામાં ફંગાળતા સારવારમાં ખસેડાયા

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ઉદ્યોગ સાહસિક દિવસ 2024 ની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment