October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ પીપરીયા વિસ્‍તારમાં ગેરકાયદેસર કરેલા દબાણોને સેલવાસ ન.પા.એ હટાવ્‍યા

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના પીપરીયા વિસ્‍તારમાં હેમિલ્‍ટન કંપની નજીક ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્‍યું હતું જેને આજે સેલવાસ નગરપાલિકા દ્વારા જોસેફ સિરિલ બામફોર્ડ (જે.સી.બી.) મશીન દ્વારા દૂર કરવામાં આવ્‍યું હતું. નગરપાલિકા વિસ્‍તારમાં રસ્‍તાની આજુબાજુ કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર/અનધિકૃત નિર્માણ અને અતિક્રમણ કરવામાં આવેલ હોય તો તેને સ્‍વૈચ્‍છાએ હટાવવા ન.પા. દ્વારા સાર્વજનિક સૂચનાના માધ્‍યમથી જાણ કરવામાં આવે છે. જો તેમ કરવામાં આવે તો પાલિકા દ્વારા ગેરકાયદેસર નિર્માણ અને અતિક્રમણ પર વિકાસ નિયંત્રણ નિયમ-2014 અને દાનહ અને દમણ દીવ નગર પાલિકા વિનિયમન-2004 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. એમ જણાવાયું છે.

Related posts

વલસાડ સ્‍ટેશને તેજસ એક્ષપ્રેસ ટ્રેનમાં દારૂ પીને છાકટા બનેલ ત્રણને જેલ ભેગા કરાયા

vartmanpravah

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

vartmanpravah

દમણ ભાજપ દ્વારા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

એપ્રિલથી નવા મકાનોમાં સ્કવેર ફૂટ 400-500નો ભાવ વધારો : વલસાડ જિલ્લા બિલ્‍ડર એસો.ની જાહેરાત

vartmanpravah

આજે બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટમાં લોક અદાલત યોજાઈ

vartmanpravah

Leave a Comment