October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણઃ ‘‘સોનાની થાળીમાં લોઢાની મેખ”

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06: દમણ અને તેમાં પણ મોટી દમણનો ફોર્ટ વિસ્‍તારે નવા સાજ-શણગાર સજી પોતાની એક નવી શોભા બનાવી છે. પ્રવાસીઓએ વિવિધ રંગોથી શોભાયમાન બનેલ મકાનો સાથે લીધેલી પોતાની સેલ્‍ફી દેશ-વિદેશમાં વટ પાડી રહી છે. વિવિધ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપર દમણ ટ્રેન્‍ડ કરી રહ્યું છે. તેમાં એશિયાની સૌથી જૂની ગણાતી દમણ નગરપાલિકાના મકાનની છત ઉપર વરસાદથી બચવા પાથરેલા પ્‍લાસ્‍ટિકથી આખું સીન બગડી રહ્યું છે. દમણ નગરપાલિકા વરસાદમાં છત ઉપરથી ટપકતાં વરસાદનો કાયમી ઈલાજ કરી પોતાની સુંદરતામાં લાગી રહેલા ડાઘને દૂર કરે એવી લાગણી દેખાઈ રહી છે.
-તસવીરઃ રાહુલ ધોડી

Related posts

પારડીના સુખેશ ખાતે બાઇક અને કાર સામ સામે અથડાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન

vartmanpravah

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં કવરત્તી-રાજ નિવાસના ચાલી રહેલા બાંધકામનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ભામટી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં સાદગી અને શૌર્ય સાથે 62મા મુક્‍તિ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીમાં ગુમ થયેલ આધેડની એક મહિના બાદ છીરીમાં કન્‍ટ્રકશન સાઈટ ઉપર ફાંસો ખાલેલ લાશ મળી

vartmanpravah

Leave a Comment