Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશમનોરંજન

મોટી દમણની સરકારીઉચ્‍ચત્તર માધ્‍યમિક વિદ્યાલય-ઝરીનો વાર્ષિક રમતોત્‍સવ આનંદ ઉત્‍સાહ અને ધૂમધામથી યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : મોટી દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક વિદ્યાલય, ઝરીનો વાર્ષિક રમતોત્‍સવ શનિવારે આનંદ ઉત્‍સાહ અને ધૂમધામથી મનાવવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે શાળાના પ્રિન્‍સિપાલ શ્રી બી. કનને વિદ્યાર્થીઓના હોંશલાને પણ બુલંદ કર્યો હતો. પ્રિન્‍સિપાલશ્રીના માર્ગદર્શનમાં શ્રી હાર્દિકભાઈ પટેલ અને તેમની ટીમે દરેક શિક્ષક ભાઈ-બહેનોના સહયોગથી વાર્ષિક રમતોત્‍સવને ખુબ સફળ બનાવ્‍યો હતો. વિવિધ સ્‍પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને શાળાના પ્રિન્‍સિપાલ શ્રી બી. કનને મેડલ, ટ્રોફી અને ઈનામ આપી સન્‍માનિત કરી તેમના જુસ્‍સાને વધાવ્‍યો હતો.

Related posts

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના લોકોએ વાઇન શોપનો વિરોધ કર્યો

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah

દાનહમાં કૌશલ સંવર્ધન અને વિકાસ કાર્યક્રમ અંતર્ગત હેવી મોટર વેહિકલ ટ્રેનિંગનું ઉદ્‌ઘાટન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ મોંઘાભાઈ હોલ ગ્રાઉન્‍ડના નવરાત્રી મહોત્‍સવમાં વરસાદનું વિઘ્‍ન નડયું : પ્‍લાસ્‍ટીક પાથરી ગરબા રમાયા

vartmanpravah

Leave a Comment