September 23, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના લોકોએ વાઇન શોપનો વિરોધ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.10
દાદરા નગર હવેલી એક્‍સાઇઝ વિભાગ દ્વારા નવા નિયમો મુજબ અનુસરતા નહીં હોય તેવા કેટલાક વાઇનશોપ અને બારને બંધ કરાવવામાં આવ્‍યા હતા. જે છ મહિના બાદ ફરી એક્‍સાઇઝ વિભાગ દ્વારા કેટલીક છૂટછાટ આપી બાર અને વાઇનશોપને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના રહીશો દ્વારા જે વાઇનશોપ ચાલુ કરવામાં આવ્‍યો છે જેનો વિરોધ કરવામાં આવ્‍યો હતો. અહીં સ્‍થાનિક લોકોના ટોળાએં એકત્રીત થઈ સૂત્રોચ્‍ચાર કરી વિરોધ વ્‍યક્‍ત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પીએસઆઈ શશીસિંગ અને એમની ટીમ પહોંચી જઈ લોકટોળાને સમજાવી, આપે જે કોઈ ફરિયાદ કરવી હોય તે કાલે એક્‍સાઇઝ વિભાગમાં જઈને કરવા કહ્યું હતું. ત્‍યારબાદમામલો શાંત થયો હતો.

Related posts

દમણના 24 ગામો અને ન.પા.ના 15 વોર્ડમાં પૂજીત અક્ષત પહોંચાડવાની આર.એસ.એસ. અને વી.એચ.પી.એ શરૂ કરેલી કામગીરી

vartmanpravah

વલસાડના રોલા ગામે ચૂંટણી પરિણામ બાદ જીતના જોશમાં હારેલા મહિલા ઉમેદવાર ઉપર રોકેટ છોડયા

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતીએ રન ફોર યુનિટી યોજાઈ

vartmanpravah

વાપી સ્‍થિત સેન્‍ટ જોસેફ ઉચ્‍ચત્તર/માધ્‍યમિક શાળામાં ધોરણ-1 થી 5 નાના ભૂલકાઓનું ફરીથી આગમન

vartmanpravah

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે કેન્‍દ્ર સરકાર જ ભાગ્‍યવિધાતા અને એટલે જ ભાજપ હોટફેવરિટ

vartmanpravah

Leave a Comment