Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ અયપ્‍પા મંદિર નજીક રિંગરોડ પાસેથી વહેતી ગટરમાંથી ઉભરાઈ રહેલી ગંદકીઃ લોકો ત્રાહીમામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસના અયપ્‍પા મંદિર નજીક રિંગ રોડ પાસેથી વહેતી ગટરમાંથી ગંદું અને દુર્ગંધયુક્‍ત પાણી બહાર ઉભરાતા ભારે ગંદકીનો માહોલ જોવા મળી રહી છે. આ રસ્‍તા ઉપરથી મોટી સંખ્‍યામાં વાહનચાલકો સહિત રાહદારીઓ પસાર થાય છે, જેઓને ગંદકી અને દુર્ગંધયુક્‍ત વાતાવરણમાંથી પસાર થવું પડે છે. ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્‍થાનિકોની માંગ છે કે લોકો રોગચાળાના ભરડામાં નહીં સપડાય તે પહેલાં નગરપાલિકા તંત્ર દ્વારા દુર્ગંધયુક્‍ત પાણીથી ઉભરાતી ગટરની યોગ્‍ય રીતે સાફસફાઈ કરવામાં આવે.

Related posts

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઈંગ્‍લિશ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

vartmanpravah

પારડીના ઐતિહાસિક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો

vartmanpravah

ચીખલીના ખૂંધ ગામે આદર્શ નિવાસી શાળામાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ અચાનક તબિયત લથડી

vartmanpravah

દીવ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

75 વર્ષ પૂરા કરનાર સભાસદોનું સન્માન કરી વલસાડમાં સ્વતંત્રતા પર્વનો અમૃત મહોત્સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment