October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherસેલવાસ

નરોલીઃ મોતને આમંત્રણ આપતું બાંધકામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દાદરા નગર હવેલીના નરોલી ખાતે હાઈટેન્‍શન લાઈનના નીચે રહેઠાણ માટે કરેલા બાંધકામના લીધે ઘણાં લોકોના જાન ઉપર જોખમ તોળાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં મહારાષ્‍ટ્રમાં એક છતના ઉપરથી નીકળી રહેલ હાઈટેન્‍શન લાઈનની ચપેટમાં આવવાથી એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ પ્રકારની ઘટનાનું દાદરા નગર હવેલીમાં પુનરાવર્તન નહીં થાય તે માટે તંત્રએ સાવધાની રાખવી જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

vartmanpravah

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

vartmanpravah

ચીખલી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદઃ લોકમાતાઓ બંને કાંઠે વહી

vartmanpravah

ધરમપુરમાં જી.એસ.ટી અધિકારી બની આવેલો ઠગ વેપારીઓની સતર્કતાથી જેલમાં ધકેલાયો

vartmanpravah

ચીખલીના ખરેરા નદીના પુલ ઉપર રેલિંગના અભાવે વાહન ચાલકોમાં અકસ્‍માતનો ભય

vartmanpravah

પારડીના પાટી ગામે વિજ ચેકીંગ કરવા ગયેલા વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો

vartmanpravah

Leave a Comment