Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવનું હિત જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ વિજેતા અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ

‘‘હવે તમે કોઈ ચિંતા કરતા નહીં તમારો ભાઈ ચૂંટાઈ ગયો છે”: કાર્યકરોને વિજેતા ઉમેદવાર ઉમેશભાઈ પટેલે ચડાવેલો પનારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણ અને દીવ લોકસભા બેઠક ઉપર વિજેતા બનેલા અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, દમણ અને દીવનું હિત તેમની પ્રાથમિકતા રહેશે. તેમણે દમણ અને દીવમાં લોકશાહીની સ્‍થાપવા કરવાનું તેમનું પ્રથમ કાર્ય હોવાનું જણાવ્‍યું હતું.
શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના કાર્યકરો સાથે સંવાદ કરતા જણાવ્‍યું હતું કે, તમે કોઈ ચિંતા નહીં કરતા હવે તમારો ભાઈ ચૂંટાઈ ગયો છે અને આપણે જે બોલેલા છે તે કરીને બતાવીશું. હજુ મોટી લડાઈ લડવાની છે. આપણે બધા સાથે મળી દમણ-દીવનું નવું નામ થાય તેવું કામ કરવાનું છે. આપણી પાસે કામ ઘણાં છે અને સમય ઓછો છે. તેથી સમય વેડફવાનો નથી.

Related posts

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ભરૂચ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍ય વિષય પર રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો

vartmanpravah

વર્ષોથી જાનલેવા અકસ્‍માત ઝોન બની ગયો છે ઓરવાડ ક્રોસિંગ

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

vartmanpravah

વલસાડમાં દિવ્‍યાંગ બાળકોના એસેસમેન્‍ટ કેમ્‍પનું અયોજન કરાયું

vartmanpravah

Leave a Comment