January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘મને મોદી કે રાહુલ સાથે કોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી”: નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ

સેન્‍ટ્રલમાં જે પાર્ટી દમણ અને દીવના હિતની રક્ષા કરવા સક્ષમ હશે તેને સપોર્ટ આપવા દમણ-દીવના નવનિર્વાચિત સાંસદનો કોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.05: દમણ અને દીવ લોકસભાની બેઠકમાં અપક્ષ વિજેતા બનેલા નવનિર્વાચિત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે દીવમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, ‘‘મને મોદી કે રાહુલ સાથેકોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી, પરંતુ પ્રદેશમાં ચાલી રહેલી તાનાશાહી સરમુખત્‍યારશાહી, ઈજારાશાહી સામે વિરોધ છે. જેઓ ડગલે ને પગલે લોકશાહીની હત્‍યા કરી હ્યા હતા.”
શ્રી ઉમેશભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા વધુમાં જણાવ્‍યું હતું કે, સેન્‍ટ્રલમાં જેની પણ સરકાર બનશે તેઓ દમણ-દીવના હિતની રક્ષા કરવા સક્ષમ હશે તેમને સપોર્ટ આપવા પોતાની તૈયારી દર્શાવી હતી.
શ્રી ઉમેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ‘‘હું સત્તા માટે ચૂંટાયો નથી, સત્તા મારા માટે ગૌણ છે.”

Related posts

દમણમાં ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના’ની નોંધણી શરૂઃ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયાએ પરંપરાગત કારીગરોને લાભ લેવા કરેલું આહ્‌વાન

vartmanpravah

પારડી તાલુકા પંચાયતના માજી પ્રમુખ એવા મિતલબેન પટેલનું સભ્‍ય પદેથી રાજીનામું

vartmanpravah

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના સાથે શુભેચ્‍છા મુલાકાતઃ બંને મહાનુભાવોએ વિવિધ વિષયોની જાણકારી અને વિવિધ દૃષ્‍ટિકોણનું કરેલું આદાન-પ્રદાન

vartmanpravah

ગાંધીનગર ખાતે એફ.આઈ.એ.ના સભ્‍યો અને હોદ્દેદારોનો યોજાયેલ સ્‍નેહમિલન કાર્યક્રમ

vartmanpravah

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

Leave a Comment