(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.13 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની દિલ્હી યાત્રા દરમિયાન ભારતના ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓની ચર્ચા-વિચારણાં કરી હતી.
