(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણના અંબામાતા મંદિરમાં 108 દીપક પ્રગટાવી આરતી કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિરોગી અને દીર્ઘાયુ જીવનની કામના દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને દમણ ન.પા.ના પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયાએ પોતાના વિશાળ કાર્યકર્તાઓ સાથે કરી હતી.

