કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા: સ્થાનિકો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૦૧ છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદનો અતિવૃષ્ટિનો માહોલ સાર્વત્રિક જાવા મળી રહ્ના છે. વધુ વરસાદને લઈ કપરાડા વિસ્તારના કરચોંડ...