દાનહમાં પ્રજાસત્તાક અને નિર્માણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પરેડની પૂર્વ તૈયારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 દાદરા નગર હવેલી પોલીસ દ્વારા 26મી જાન્યુઆરીનાપ્રજાસત્તાક અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિર્માણ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના...

