પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ
આર.એફ.ઓ., ફોરેસ્ટ વિભાગ અને વન સંરક્ષણ ટીમને પારડી તાલુકામાં સતત ચોથી સફળતા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.19 પારડી તાલુકાના કલસર ગામે ડુંગર ફળિયા ખાતે...

