દમણમાં 11, દાનહમાં 14 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્વચ્છ રાખવા ઉપર અપાયેલો ભાર (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ/સેલવાસ/દીવ, તા.17...

