શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે 658 વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03 શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે સોમવારે આરોગ્ય વિભાગની 12 ટીમના સહયોગથી કોરોના સામે રક્ષણ આપતી રસી કોવેક્સિન ધોરણ 9...

