August 8, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-વલસાડમાં નવરાત્રી મહોત્‍સવમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સપરિવાર ઉપસ્‍થિત રહી આરતી-દર્શનનો લાભ લીધો

vartmanpravah
વાપીમાં રોટરી થનગનાટ નવરાત્રીના આયોજકોને શુભેચ્‍છા આપી : વલસાડ મોંઘાભાઈ હોલમાં ધારાસભ્‍ય સાથે આરતીનો લાભ લીધો (વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો) વાપી, તા.04: વલસાડ જિલ્લામાં આસો સુદ-1...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ભારતનું પાવર લિફટીંગ સ્‍પર્ધામાં પ્રતિનિધિત્‍વ કરશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વર્લ્‍ડ પાવર સ્‍પોર્ટ્‍સ ફેડરેશન દ્વારા આંતરરાષ્‍ટ્રીય પાવર લિફટીંગ સ્‍પર્ધાનું આયોજન થનારછે. જેની પસંદગી પ્રક્રિયા જયપુર ખાતે કરવામાં આવી હતી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રાકૃતિક ખેતી કરનાર વલસાડ જિલ્લાના 3 ખેડૂતોનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah
વલસાડના ખેડૂતે દીકરીના જન્‍મ દિવસે પ્રાકૃતિક ખેતીનું સંમેલન રાખ્‍યુ હતું પારડીના ખેડૂતે પ્રાકૃતિક ખેતીનું પંચ સ્‍તરીય બાગાયતી ખેતીનું મોડલ બનાવ્‍યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
આધાર કાર્ડ, આયુષ્‍યમાન કાર્ડ, આવક-જાતિના દાખલા સહિત 713 નાગરિકોની અરજીનો નિકાલ કરાયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના ધોડિયા સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સાંસદ કલાબેન ડેલકરના હસ્‍તે ‘‘જ્ઞાન ગૌરવ પુરસ્‍કાર”થી સન્‍માનિત કરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના લોકસભા સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરના વરદ હસ્‍તે શિક્ષણ ક્ષેત્ર દાદરા નગર હવેલી જિલ્લા સ્‍તરીય...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહ જિલ્લા સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલના માર્ગદર્શન અને સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લાના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળા કબડ્ડી સ્‍પર્ધામાં સરકારી હાઈસ્‍કૂલ નાની દમણ વિજેતા બની

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ -દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા કેન્‍દ્ર શાસિત...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાની ગુજરાતી માધ્‍યમ હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીઓએ શિક્ષિકા વિરૂદ્ધ કલેક્‍ટરશ્રીને કરેલી ફરિયાદ

vartmanpravah
શિક્ષિકા હિના દેસાઈ વિદ્યાર્થીનીઓ સાથે ઘણાં સમયથી અશોભનીય અને ગેરવર્તન કરતી હોવાની રાવ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના દાદરા ખાતને...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah
બે દિવસમાં કુલ 493 જેટલા લાભાર્થીઓએ આગળ આવીને કરેલી અરજીમાંથી મોટાભાગની અરજીઓનું સ્‍થળ ઉપર જ કરાયેલું સમાધાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : દાદરા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

‘રોબોએજ પ્રોગ્રામ’ અંતર્ગત યોજાનારી ‘‘રોબોટેક્‍સ આંતરરાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશીપ-2024”માં સંઘપ્રદેશના 5 વિદ્યાર્થીઓ ભાગ લેશે

vartmanpravah
યુરોપિયન દેશ એસ્‍ટોનિયાની રાજધાની તાલિનમાં આગામી 6 અને 7મી ડિસેમ્‍બરે આંતરરાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશીપ યોજાશે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ચેમ્‍પિયનશીપમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરી...