સેલવાસમાં એચ.પી. ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને સમયસર સિલિન્ડર પહોંચાડવા નનૈયો
વધુ રૂપિયાની લાલચમાં એજન્સી દ્વારા હોટલો, રેસ્ટોરન્ટ, ઢાબાઓને મૂળ કિંમત કરતા વધુ ભાવે બારોબાર ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડર વેચી દેવાતા હોવાની ગ્રાહકોની ફરિયાદઃ પ્રશાસન એજન્સીને...

