September 20, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsપારડી

પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્‍યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી,તા.15 દમણ તથા વાપી જેવા ઔદ્યોગિક વિસ્‍તારમાં આવેલ અનેક કંપનીઓમાં પારડી, અતુલ, વલસાડ તથા આજુબાજુના વિસ્‍તારોમાંથી અનેક લોકો નોકરી કરતા હોય...
Breaking Newsપારડીવાપી

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

vartmanpravah
વટાર-કુંતામાં રહેતો પરિવાર સોનવાડા મોસાળામાંથી પરત આવતા અકસ્‍માત સર્જાતા તીતર-વિતર થયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15 કોસ્‍ટલ હાઈવે પલસાણા નજીક મંગળવારે સાંજના બે કાર...
Breaking Newsવાપી

વાપી ભાજપ પરિવાર દ્વારા લોખંડી પુરુષ, ભારત રત્‍ન સરદાર પટેલની પુણ્‍યતિથિજી ઉજવણી કરાઈ

vartmanpravah
સરદાર ચોકમાં પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, પાલિકાના હોદ્દેદારોએ સરદાર પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15 અખંડ ભારતના ઘડવૈયા, દિર્ઘદ્રષ્‍ટા,લોખંડી પુરુષ, ભારત...
Breaking Newsદીવ

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા એક્‍સિસ બેન્‍ક ખાતે બાળ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.15 આજરોજ જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત ચાઈલ્‍ડલાઈન સર્વિસ દીવ દ્વારા એક્‍સિસ બેંક ખાતે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન...
Breaking Newsસેલવાસ

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા બે દિવસીય ઓપન લેવલ કબડ્ડી હરીફાઈનું આયોજન સ્‍ટેડીયમ...
Breaking Newsદમણ

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા બ્‍લોક લેવલ સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah
મોટી દમણ નાયલા પારડીના ગ્રાઉન્‍ડ ખાતે કબડ્ડી, વોલીબોલ, ટગ ઓફ વોર, દોડ જેવી સ્‍પર્ધાથી યુવાનોનું ખીલેલું કૌવત  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15 દમણ નેહરુ...
Breaking Newsદમણ

દમણની રોયલ ડિસ્‍ટલરીમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15 વૈદિક ડેન્‍ટલ કોલેજના ચેરમેન પદ્મશ્રી ડો.એસ.એસ. વૈશ્‍ય દ્વારા રોયલ ડસ્‍ટીલરી રીંગણવાડા નાની દમણ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગળતિ શિબિરનું...
Breaking Newsદમણ

દમણમાં ચોરીનો આરોપ લગાવી કિશોરને થાંભલા સાથે બાંધી ઢોર માર મારવાના પ્રકરણમાં પોલીસે ત્રણની અટક કરી

vartmanpravah
વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક દમણ, તા.15: સંઘપ્રદેશ દમણમાં કિશોર ઉપર ચોરીનો આરોપ મૂકી તેને જાહેરમાં કપડા ઉતારી નગ્ન કરી ઢોર માર મારવાનો વીડિયો સોશ્‍યિલ મીડિયામાં...
Breaking Newsવાપી

ચણોદમાં યુવક ઉપર છરા વડે હુમલો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી, તા.15: વાપી નજીકના ચણોદમાં નજીવી બાબતે એક ઈસમે યુવક ઉપર છરા વડે હુમલો કર્યો હતો. જે બનાવ અંગેની ફરિયાદ વાપી...
Breaking Newsદમણ

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah
છપલી શેરી બીચની સામે ગંદા પાણીની ઉભરાતી ગટરને સાફ કરવા દમણ જિલ્લાની છ ગ્રામ પંચાયતોના વેક્‍યુમ ટ્રેલર ટ્રેક્‍ટર દ્વારાપાણી ખેંચવા શરૂ કરેલી કવાયત દમણની લગભગ...