ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્યાપક માંગ
પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખે તપાસ કરાવી દબાણ હટાવવા આપેલી ખાત્રી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.16 ઉમરગામ પાલિકા હદમાં નિર્માણ થયેલી હરી રેસીડેન્સીની લગોલગ...

