નાની દમણ વૈદિક ડેન્ટલ કોલેજ દ્વારા રામદાસ હોસ્પિટલમાં ડેન્ટલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
પદ્મશ્રી ડો. એસ.એસ.વૈશ્ય અને ડો. રામદાસ દ્વારા ડેન્ટલ હેલ્થ ચેકઅપ કેમ્પનું કરાયેલું ઉદ્ઘાટન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13 નાની દમણ વૈદિક ડેન્ટલ કોલેજના ચેરમેન...

